શું ગાયમાતાના હિતમાં વાત કરવી ગુન્હો છે?: કોંગ્રેસ : 10-08-2022
- ગાયમાતાની ચિંતા કરી પોતાનો જીવ જોખમમા મુકનાર કોંગ્રેસ પક્ષના જામનગર પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) પર ૩૦૭ સહિતની કલમો નાબુદ કરી કેસ પાછો ખેચવામાં આવે.
- પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે.
લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગાયમાતાના મોત થયા છતાં કુંભકર્ણ નિદ્રાધિન ભાજપ સરકાર અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડૉ. સી. જે. ચાવડા એ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો