શિક્ષણ અને આરોગ્ય એ દેશના બંધારણે નાગરિકોને આપેલા મુળભુત અધિકારો છે. : હેમાંગ રાવલ : 13-01-2023
- ગુજરાત યુનિવર્સીટીએ ડિગ્રી, સર્ટિફિકેટ, માઈગ્રેશન, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન ફી માં રૂ ૩૦૦૦ જેટલો ધરખમ વધારો કર્યો. : હેમાંગ રાવલ
- ભાજપના પદાધિકારીઓ આ બાબતે સદંતર મૌન છે અને વિરોધ નથી કરી રહ્યા તેનો મતલબ એમ થયો કે તેઓ આ ભાવ વધારા સામે મુક સંમતિ આપી રહ્યા છે.: હેમાંગ રાવલ
- જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો કોંગ્રેસની વિધાર્થી પાંખ NSUI અને યુવા પાંખ યુથ કોંગ્રેસ વાલી અને વિધાર્થીઓ સાથે મળી ઉગ્ર આંદોલન કરશે : હેમાંગ રાવલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો