“શાળા મર્જ” કરવાના ભાજપા મોડલની જેમજ “પોસ્ટ ઓફીસ મર્જ” : 05-05-2022
- ગુજરાતમાં250 થી વધુ પોસ્ટ ઓફિસ/સબપોસ્ટ ઓફિસ મર્જના નામે બંધ કરવાથી સામાન્ય નાગરિકો પોસ્ટલ સેવાથી વંચિત થયો
- પોસ્ટલ કર્મચારીઓ માટેની નવી પેન્શન યોજના રદ કરી તાત્કાલિક જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવામાં આવે
- ગુજરાતમાં પોસ્ટલ સુવિધા સુદ્રઢ થાય અને નાગરિકોને સારી સુવિધા મળે તે માટે ભાજપ સરકાર પોસ્ટલ ડીપાર્ટમેન્ટનું ખાનગીકરણ બંધ કરે
“શાળા મર્જ” કરવાના ભાજપા મોડલની જેમજ “પોસ્ટ ઓફીસ મર્જ” કરી જનતાની હાલાકી અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો