શહીદ વીર કિનારીવાલા : 08-08-2016
તા. ૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે “ભારત છોડો” આંદોલનના પ્રથમ દિવસે બ્રિટીશ અફસરની ગોળીનો ભોગ બનનાર શહીદ વીર કિનારીવાલાના શહીદ સ્મારક ગુજરાત કોલેજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સવારે ૯-૩૦ કલાકે, શહીદ વીર કિનારીવાલાને પુષ્પાંજલી અર્પણ કરીને દેશ માટે ન્યોછાવર થનાર શહીદોના બલિદાનની યશોગાથા યાદ કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો