વ્યારા તાલુકા કોંગ્રેસ આયોજીત કાર્યકર સંમેલન

તાપી જિલ્લાના “ડોલવણ” તાલુકાના “પીઠાદરા” ગામે આગામી દિવસોમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં રાખીને ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં કાર્યકર સંમેલન યોજાયું હતું,જેમાં ઘણીમોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.