વિસ્તૃત કારોબારી બેઠક અમદાવાદ ખાતે : 09-07-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી બેઠક તા. ૧૨-૦૭-૨૦૧૬ ને મંગળવારે સિંધુ ભવન, પકવાન રોસ્ટોરન્ટની સામે, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાશે. આ વિસ્તૃત કારોબારી બેઠકમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો