વિવિધ જિલ્લાઓમાં નીમાયેલા નિરીક્ષકશ્રીઓ : 28-05-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જીલ્લા નિરીક્ષક તરીકે નીચેના નામોને મંજુરી આપી છે. વિવિધ જિલ્લાઓમાં નીમાયેલા નિરીક્ષકશ્રીઓ જિલ્લાઓની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠન અને ચૂંટાયેલા સભ્યો સાથે વિચાર-વિમર્શ કરીને આગામી સમયમાં કોંગ્રેસ પક્ષના જન સંપર્ક કાર્યક્રમો અને પરિણામલક્ષી સંગઠનને વેગ આપવા કાર્યરત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો