વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષના કન્ટ્રોલ રૂમને મળેલી ફરિયાદ અંગે માહિતી : 09-12-2017
ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ ની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની યોજાયેલ ચૂંટણીમાં સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષના કન્ટ્રોલ રૂમને મળેલી ફરિયાદ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી કુલદિપ શર્મા અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી દરમ્યાન મળેલી ફરિયાદોમાં મુખ્યત્વે ઈ.વી.એમ. સાથે બ્લુટુથ કનેક્ટ થવાની ફરિયાદ, ઈ.વી.એમ. ખરાબની વ્યાપક ફરિયાદ, મતદાનમાં વિલંબ, મતદાર યાદીમાંથી નામ ગાયબ અને સૌથી ગંભીર ફરિયાદ ભાજપના ઉમેદવાર ગનમેન-બંદૂકધારી સાથે મતદાન મથકમાં દાખલ થવાની ઘટનાઓ બની છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો