વનસ્પતિ તેલની આયાત ડ્યુટીમાં વધારો અને પ્રોત્સાહક-ઉત્પાદક નિતી જાહેર કરો : અહમદ પટેલ : 18-09-2015

વનસ્પતિ તેલની આયાત ડ્યુટીમાં વધારો અને પ્રોત્સાહક-ઉત્પાદક નિતી જાહેર કરો. : કેન્દ્રિય નાણાં પ્રધાનને શ્રી અહમદ પટેલનો પત્ર
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદ પટેલે કેન્દ્રિય નાણાં પ્રધાન શ્રી અરૂણ જેટલીને તેલબીયા ઉત્પાદક રાષ્ટ્રના ખેડૂતોના હિતમાં એક પત્ર લખીને વનસ્પતિ તેલની આયાતમાં અભૂતપૂર્વ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, છેલ્લા દસ મહિનામાં ખાદ્યતેલની આયાતમાં 23 ટકા કરતાં વધારે વધારો થયો છે અને ઓગષ્ટ મહિનામાં સોયાબિન તેલની આયાત વિક્રમજનક ઉચી સપાટીએ પહોંચી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note
Sh. Ahmed Patel Letter to Arun Jetley