વડાપ્રધાનશ્રીને કોંગ્રેસ તરફથી સપ્રેમ ખુલ્લો પત્ર : 22-08-2018
- વડાપ્રધાનશ્રીને ગુજરાત રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે કોંગ્રેસ તરફથી સપ્રેમ ખુલ્લો પત્ર: ડૉ. હિમાંશુ પટેલ
આવતીકાલે વડાપ્રધાનશ્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો સપ્રેમ ખુલ્લો પત્ર પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રીએ જ્યારથી દિલ્હીની ગાદી સંભાળી ત્યારથી ચૂંટણીલક્ષી એજન્ડા સિવાય માં ભોમ ગુજરાત તરફ જોવાનું પણ ઓછું કરી દીધું છે. જે અંગે આપશ્રીને પત્ર દ્વારા ગુજરાતની પ્રજાની લાગણીઓ રજુ કરી છે તેનો ચોક્કસ જવાબ આપશે તે અપેક્ષાએ આ પત્ર લખવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો