લમ્પી વાયરસના કારણે રાજ્યના ૧૧ જીલ્લાઓમાં ગાયો વ્યાપક પ્રમાણમાં મોત : 28-07-2022
લમ્પી વાયરસના કારણે રાજ્યના ૧૧ જીલ્લાઓમાં ગાયો વ્યાપક પ્રમાણમાં મોતને ભેટી રહી છે. ખાસ કરીને કચ્છ જીલ્લામાં ૨૦,૦૦૦ કરતા વધુ ગાયોના મોત થયા છે. કચ્છના જે વિસ્તારમાં સૌથી વધુ ગાયોના મોત થયા છે તે ગૌશાળાની મુલાકાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર લેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો