લંપી અસરગ્રસ્ત મુન્દ્રા વિસ્તારની પાંજરાપોળો,ગોપાલકો ની મુલાકાત : 29-07-2022

  • લંપિ વાયરસના ભોગે થયેલ હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુનાં મુદે રાજકારણ ન હોવું જોઈએ હજારો ગૌમાતા ના મૃત્યુનું મહાપાપ ગુજરાતની ભાજપ સરકારને લાગશે : શ્રી જગદીશ ઠાકોર
  • લંપી અસરગ્રસ્ત મુન્દ્રા વિસ્તારની પાંજરાપોળો,ગોપાલકો ની મુલાકાત લઈ વેદના જાણી
  • કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના પ્રાદપર ચોકડી ગૌ શાળા, કારાઘોઘા, મોટી ભુજપર, બિદડા, જરપરા વિસ્તારની મુલાકાત સમયે ગાય માતાની સ્થિતી જોઈ શ્રી જગદીશ ઠાકોર રડી પડ્યા.
  • લમ્પી વાયરસના કારણે ગાય માતા રીબાઈ રીબાઈને મરી રહી છે, સરકાર જાહેરાતોને બદલે તાત્કાલીક પગલા ભરે નહી તો મોટા પ્રમાણમાં ગાય માતાઓના મોત થશે.

ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસે દેખા દિધા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધિન રહ્યું હોય, તંત્ર દ્વારા લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે ત્યારે કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના પ્રાદપર ચોકડી ગૌ શાળા, કારાઘોઘા, મોટી ભુજપર, બિદડા, જરપરા વિસ્તારની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_29-7-2022-1