રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી તાત્કાલીક પગલા ભરે. : 09-07-2020

  • રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી તાત્કાલીક પગલા ભરે.
  • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગંભીરતાના અભાવે જીવનરક્ષક દવાઓના ભાવમાં મોટા પાયે કાળાબજાર – લૂટતંત્ર ચાલી રહ્યું છે.
  • કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઈન્જેક્શન સહિતમાં કાળાબજારીયા – સંગ્રહખોરો બન્યા બેફામ.

કોવિડ-૧૯ની સારવાર માટે ઉપયોગમાં લેવાની દવા રેમડેસિવર રૂ. ૫૪૦૦ની એક શીશી બ્લેકમાર્કેટમાં રૂ. ૧૬૦૦૦ સુધીમાં વેચાઈ રહી હોવાની, મોટા પાયે કાળાબજારની ફરિયાદો ડ્રગ કન્ટોલર જનરલ ઓફ ઈન્ડીયા (DCGI)ને મળી હોવા છતાં કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર આંખ આડા કાન કરી રહી છે જેના લીધે કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઈન્જેક્શન સહિતમાં કાળાબજારીયા – સંગ્રહખોરો બેફામ બન્યા હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note