રેતી ખનીજ માફીયાગીરીનુ સામ્રાજય. – મનહર પટેલ : 30-01-2023

 

  • ભાજપા સરકારના આશીર્વાદથી રાજ્યમા બેરોકટોક ડ્રગ્સ અને દારુની માફીયાગીરીના સામ્રાજ્યથી પણ ચડીયાતુ બની રહેલ રેતી ખનીજ માફીયાગીરીનુ સામ્રાજય. – મનહર પટેલ
    ખાણ અને ખનીજ વિભાગની આડોડાઇ અને વહીવટી પારદર્શકતાના અભાવે કાયદેસર રીતે રેતીની લીઝ બ્લોક મેળવવા માંગતા અરજદારો રાજયમા ખાણ-ખનીજ વિભાગથી ત્રસ્ત. પ્રદુષણ નિયંત્રણ બોર્ડનુ સંબધિત EC (Environment Certificate) અને જીલ્લા ખનીજ અધિકારીના DSR ( District Survey Report ) મળવામા થતા વિલંબને કારણે ગેરકાયદેસર રેતી ખનન કરતા માફીયા માટે મોકળુ મેદાન – મનહર પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MP_30-01-2023 (1)