રિસાઇકલર ભાડે લેવાના ટેન્ડર સહિતના કરોડોના કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ પ્રજા વચ્ચે લઈ જશે. : 07-01-2021
- ભાજપ શાસનનું કેગ ઓડિટ થાય તો કરોડો રૂપિયાના કૌભાંડો અને ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજામાં ખુલ્લો પડી જશે : ડૉ. મનિષ દોશી
- રિસાઇકલર ભાડે લેવાના ટેન્ડર સહિતના કરોડોના કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ પ્રજા વચ્ચે લઈ જશે.
- કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ, કોન્ટ્રાકટર કામમાં નિષ્ફળ જાય તો મ્યુનિ. મશીનો ખરીદી લેશે તેવી પક્ષપાતી અને વિચિત્ર શરત
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો