રાહુલ ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શન : 13-06-2022

  • ગુજરાતમાં ભાજપને માત્ર ૭૦ બેઠક મળશે તેવા આંતરિક સર્વેથી ગભરાયેલ, બઘવાઈ ગયેલ ભાજપ કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે
  • કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે.
  • કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, તે ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે
  • ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર – આગેવાન પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો, શ્રી જગદીશ ઠાકોર, શ્રી સુખરામ રાઠવા સહિત ધારાસભ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ મોટી સંખ્યામાં અટકાયત.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note