રાષ્ટ્રીય ધોરી માર્ગ કિંમત માલસામનની હેરફેર સરળ બનાવે છે અને ચારે ખૂણાના લોકોને અને સમગ્ર રાષ્ટ્રને જોડે છે : 06-03-2017
- ભરૂચ નજીકનો ટ્રાફિક જામ હવે દુઃસ્વપ્ન બની જશે.
ટ્રાફીક જામના કલ્પના બહારના ત્રાસથી વગોવાયેલો ભરૂચ પાસેની નેશનલ હાઈવે નં. ૮ પર ટ્રાફીક જામની સ્થિતિ હવે ભૂતકાળ બની જશે. હાઈવે પરનો સિક્સ લેનના ટ્રાફીકને ઘણા સમયથી બે લેનમાંથી (બોટલ નેક) પસાર થવું પડતું હતું. પરંતુ હવે ભરૂચના ઝાડેશ્વર નજીક આકાર પામેલા નર્મદા નદી પરનાં ત્રીજા બ્રિજથી નેશનલ હાઈવેનો ટ્રાફીક જામની સમસ્યાથી હવે ભરૂચ જિલ્લાને મોટી રાહત મળશે અને આ નવો બ્રિજ ભરૂચની નવી ઓળખ પણ બનશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો