રાજ્યમાં સરકારની ગ્રાન્ટની ચાલતી કોલેજોમાં લેવાતી ફીની સામે ખાનગી કોલેજો દશગણી ફી વસુલ કરે છે
રાજ્યની ૨૩ ગ્રાન્ટેડ અને સરકારી બી.એડ. કોલેજોને રાજ્ય સરકારે આપેલી નોટીસ પાછળ ખાનગી સંસ્થાઓને લાખો રૂપિયાની ફી ઉઘરાવી દેવા માટે અને સરકારી ગ્રાન્ટેડ સંસ્થાનું માળખું તોડીને ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રાખવાની ભાજપ સરકારની નીતિની આકરી ઝટકાની કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ગુજરાત યુંનીવારીસીતના પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારની ગ્રાન્ટણી ચાલતી કોલેજો વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી ફીથી શિક્ષણ આપતી હોય છે. રાજ્યમાં સરકારની ગ્રાન્ટની ચાલતી કોલેજોમાં લેવાતી ફીની સામે ખાનગી કોલેજો દશગણી ફી વસુલ કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note