રાજ્યમાં ખેડૂતોની આર્થિક બેહાલી : 06-02-2018
- દહેગામમાં GSFC ડેપોમાંથી જ ભેળસેળીયું બિયારણ પધરાવાયું – કોંગ્રેસ
- ગાંધીનગર જિલ્લો નકલી – ભેળસેળવાળાં બિયારણનું કેન્દ્ર બન્યો હોવાથી ખેડૂતો સાથેની છેતરપીંડી અટકાવવા તાત્કાલિક પગલાં ભરો : ડૉ. હિમાંશુ પટેલ
ગાંધીનગર જિલ્લો નકલી બિયારણ માટેનું સત્તાવાર કેન્દ્ર બની ગયો છે. જેમાં જીએસએફસી દ્વારા જ છેતરપીંડી કરવામાં આવતી હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ નિર્ણાયક પગલાં નહીં ભરીને ખેડૂતોને આર્થિક બેહાલીમાં ધકેલવામાં આવી રહ્યાં હોવા સામે કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો