રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી : 19-07-2022

રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી અને તેના લીધે અનેક પરિવારો બેઘર થયા, લાખો રૂપિયાની ઘરવખરીનો નાશ થયો, રહેઠાણને ભારે નુકસાન, નાના ધંધા રોજગારને મોટુ નુકસાન સહિતના પ્રશ્નોને લઈને પુરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરની સુચનાથી વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યશ્રીઓનું પ્રતિનિધિ મંડળ, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોના પ્રભાવિત અસરગ્રસ્ત ગામોની જાત મુલાકાત લઈ લોકોની વેદનાને સાંભળશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_19-07-2022