રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં મોટા પાયે ગેરરીતિ, નાણાંકીય ગડબડી, અનિયમિતતા : 10-11-2021

  • કુલપતિશ્રીની નિમણુંકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વિકારતી નથી? : ડૉ. મનિષ દોશી
  • યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ લઈ રહ્યાં છે તો પછી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ કુલપતિશ્રીની નિમણુંક કેમ કરાતી નથી? : ડૉ. મનિષ દોશી
  • રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં છેલ્લા ૧૫ વર્ષમાં થયેલ ગેરરીતિ, કૌભાંડો, નિમણુંકોમાં અનિયમિતતા અને લાગવગશાહી અંગે રાજ્ય સરકાર તટસ્થ તપાસ કરાવે: ડૉ. મનિષ દોશી

રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં મોટા પાયે ગેરરીતિ, નાણાંકીય ગડબડી, અનિયમિતતા અને મોટા પાયે પ્રોફેસરો – કર્મચારીઓની નિમણુંકમાં લાગવગશાહી, ભ્રષ્ટાચારની વ્યાપક સિલસિલાબંધ હકીકતો – કૌભાંડની વણઝાર પછી રાજ્ય સરકારે એક પત્ર દ્વારા યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ અને સત્તાધીશોની સત્તામાં કાપ મુકવાના નિર્ણય અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note