રાજ્યના ૬ કરોડ નાગરિકોને માનસિક ત્રાસ અંગે સવાલ : 06-06-2017

ગુજરાતની ૬ કરોડની જનતા ભાજપ સરકારના નિર્ણયોના કારણે અથવા તો નિર્ણય શક્તિના અભાવે ૩૬૫ દિવસ માનસિક ત્રાસનો ભોગ બની રહી હોય. બીજીબાજુ રાજ્યના મંત્રીશ્રી ખેડૂતોના ફોનથી માનસિક ત્રાસની ફરિયાદ કરે આ કેવી વિચિત્ર પરિસ્થિતિ છે. રાજ્યના ખેડૂતો હોય કે પછી વિદ્યાર્થી-વાલીઓ હોય કે પછી બેરોજગાર યુવાનો હોય કે પછી ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથા-આઉટ સોર્સીંગ-આશાવર્કર જ્યારે જ્યારે ભાજપ સરકારના મંત્રીશ્રીઓ સમક્ષ લોકતાંત્રિક રીતે રજૂઆતો કરે તો તેઓને ઉદ્ધતાઈભર્યા જવાબ મળે અને ઘણાં કિસ્સામાં તો પોલીસની લાઠીઓ મળે છે, ત્યારે ભાજપ સરકારના કેબીનેટ મંત્રી અને સરકારમાં બેઠેલા સત્તાધીશોને રાજ્યના ૬ કરોડ નાગરિકોને માનસિક ત્રાસ અંગે સવાલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે,

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note