રાજ્યના ૩૮૦૦૦ કરતા વધુ શાળામાં બાવન લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ માટે : 04-06-2022
- ભાજપ સરકારમાં મધ્યાહન ભોજન યોજનાના કામ કરતા કર્મચારી સંચાલકને રોજ માત્ર રૂ. ૪૮/- અને સહાયકને રોજના રૂ. ૧૦ જેટલુ નજીવુ વેતન¬ ચુકવાય છે : ડૉ. મનિષ દોશી
- મધ્યાહન ભોજન કર્મચારીઓને કાયમી કરીને “મનરેગા” જેટલું રોજનું વેતન આપવામાં આવે.
છેલ્લા ચાર મહિનાથી મધ્યાહન ભોજન કર્મચારીઓને વેતન ચુકવાતુ નથી. - આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજન સહિતના હજારો કર્મચારીઓને નજીવુ વેતન ચુકવીને ભાજપ સરકાર સતત આર્થિક શોષણ કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો