રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ : 15-12-2017
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ ના બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પત્રકાર સાથે વાતચીત કરતાં ગુજરાતની જનતાનો મતદાન કરવા માટે આભાર માન્યો. આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથી નિમિત્તે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો