રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદ : 15-09-2022
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને કોંગ્રેસ વર્કીંગ કમીટીના સદસ્ય ડૉ.અજોય કુમારે જણાવ્યું હતું કે, આપ પાર્ટીએ ‘અરવિંદ એડવર્ટાઈઝિંગ પાર્ટી’, અરવિંદ એક્ટર્સ પાર્ટી, કે અરવિંદ એશ પાર્ટી છે. આપ પાર્ટીએ માત્ર જાહેરાતોની રાજનીતિ કરે છે. આપ પાર્ટીએ અલગ-અલગ અખબારો અને ટીવી ચેનલોમાં વર્ષ 2015માં 81 કરોડની. વર્ષ 2017-18માં 117 કરોડ, વર્ષ 2019માં 200 કરોડ, વર્ષ 2021-22માં લગભગ 490 કરોડ ની જાહેરાતો આપી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો