રાજય સરકાર ખેડુતોને મળવા પાત્ર સબસીડી અને સહાય ચુકવવામા રુપાળા નાટકો કરવાનુ બંધ કરે.. – મનહર પટેલ : 22-07-2021
- રાજય સરકાર ખેડુતોને મળવા પાત્ર સબસીડી અને સહાય ચુકવવામા રુપાળા નાટકો કરવાનુ બંધ કરે.. – મનહર પટેલ
ડ્રીપ ઇરિગેશન, ખેતર ફરતી ફેન્સિંગ, સ્કાય યોજના (ખેડુત ખેતરમા હવે વિજળી પેદા કરશે) , ખેતી ઓજારો કે પશુ પાલન જેવા વ્યવસાય જેવી અનેક યોજના ઉપર સબસીડી આપવાની હોય કે અતિવૃષ્ટીમા પાકની નુકશાનીની સહાય આપવાની બાબત હોય, સરકાર તેની યોજનાના મસમોટી જાહેરાતો કરે છે અને જ્યારે ચુકવવાનો વખત આવે એટલે સરકાર પોતાની ખેડુત વિરોધી માનસિકતા પ્રગટ કરે છે…
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો