રાજકોટમાં મતદાન મથકમાં ઈ.વી.એમ.માં કોંગ્રેસના બટન દબાવતા પણ કુલ મતની સંખ્યા બદલાતી નથી : 22-02-2021
રાજકોટમાં મતદાન મથકમાં ઈ.વી.એમ.માં કોંગ્રેસના બટન દબાવતા પણ કુલ મતની સંખ્યા બદલાતી નથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક વોર્ડના ઈ.વી.એમ.ની ફરિયાદો છતાં રાજ્ય ચૂંટણી પંચ ‘બધુ બરાબર છે’ ગાણા ગાઈ રહ્યું છે. ત્યારે, રાજ્ય ચૂંટણી પંચ સામાન્ય મતદારોના વિશ્વાસ ટકી રહે તે માટે મતદાનમાં અઢી કલાકમાં આવેલો જબરજસ્ત ઉછાળો અને બીજીબાજુ મોટાભાગના મતદાન મથકોમાં ખાલી ભાસતા હતા તે અંગે સાચી વિગતો જાહેર કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો