.
Home / ફ્રન્ટલ વિભાગ / સેલ સમાચાર / મીડિયા કવરેજ / સમાચાર / રક્ષાબંધન પર્વની ઉજવણી
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નિવાસસ્થાને શ્રી ભરતસિંહ સોલંકીને મહિલા કોંગ્રેસની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનના પાવનપર્વની ઉજવણી કરી હતી