મોરબીમાં નાની સિંચાઈ વિભાગના કામોમાં ભાજપના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ : 29-10-2018

  • છેલ્લાં પંદર વર્ષમાં જમીન વિકાસ નિગમ મારફત ભાજપ સરકાર અને તેમના મળતીયાઓએ કરોડો રૂપિયાની લુંટ ચલાવી
  • ભાજપ શાસનમાં ખેત-તલાવડી, બોરીબંધ, તળાવ ઉંડા કરવાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે
  • સિંચાઈ વિભાગમાં સેક્સન ઓફિસર, નાયબ ઈજનેર અને કાર્યપાલક ઈજનેર ત્રણ-ત્રણ હોદ્દા એક જ અધિકારીશ્રી કાનાણીને સોંપવામાં આવેલા તેમાં ભાજપ સરકારના સીધા આશીર્વાદ

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ વિભાગના કામો, વન-વગડાના સીમ તળાવો ઉંડા કરવામાં મોટા પાયે ભાજપના મળતીયાઓએ કરેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને રાજકીય કિન્નાખોરીથી કરેલી ધરપકડ અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note