મેઘરાજાની વહેલી પધરામણી માટે ગાયત્રી યજ્ઞનું મહિલા કોંગ્રેસ દ્વારા આયોજન: 15-06-2016
તા. ૧૬/૬/૨૦૧૬ ને ગુરૂવારના રોજ બપોરે ૪-૦૦ કલાકે, મેઘરાજાની વહેલી પધરામણી માટે ગાયત્રી યજ્ઞનું મહિલા કોંગ્રેસ દ્વારા આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘રાજીવ ગાંધી ભવન’ એલિસબ્રીજ, અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો