માફીયાઓ દર વર્ષે કરોડો રુપિયાનુ નકલી બિયારણ ખેડુતોને પધરાવે છે. – મનહર પટેલ : 02-06-2021
- રુપાણી સરકારમા ખેતીવાડી તંત્ર બેફામ, બીયારણ માફીયાઓ દર વર્ષે કરોડો રુપિયાનુ નકલી બિયારણ ખેડુતોને પધરાવે છે. – મનહર પટેલ
બીટી કપાસનુ વાવેતર ૨૦૦૫ થી વધ્યુ ત્યારથી અલગ અલગ નામે અને લોભામણા શબ્દો મુકી સરકારની સાંઠ ગાંઠથી અનેક કંપનીઓ નકલી બિયારણનો ધંધો કરી રહી છે,અને દર વર્ષે લાખો ખેડુતો રાતાપાણીએ રડતા રહ્યા છે. બિયારણની કંપનીઓ પૈકીના અમુક લેભાગુ પોતાને ખેતીવાડીના ખુબ મોટા અભ્યાસુ છે , ડોકટર છે એવી છાપ ઉભી કરી છે અને ખેડુતોનો વિશ્વાસ જલ્દી સંપાદન કરીને વેચી રહ્યા છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો