માધવસિંહ જન્મ દિવસ : 28-07-2018

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બી શ્રી માધવસિંહ સોલંકી તા. ૩૦ જુલાઈ, ૨૦૧૮ ને સોમવારના રોજ ૯૨ વર્ષ પુરા કરી ૯૩ મા વર્ષમાં પ્રવેશ કરે છે. શ્રી માધવસિંહભાઈ તા. ૩૦ જુલાઈ ૨૦૧૮ ને સોમવારના રોજ ૯૩ મા જન્મદિને સવારે ૧૦ થી ૧ દરમ્યાન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છકોને મળશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note