મહેસાણા ખાતે આયોજીત બેઠક
Home / સમાચાર / મહેસાણા ખાતે આયોજીત બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અખંડ ભારતનાં શિલ્પી એવાં લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની પુણ્યતિથિ તેમજ મહેસાણા મુકામે આગામી તારીખ 21 ડિસેમ્બર 2016 નાં રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની જાહેરસભાનાં આયોજન માટેની બેઠક.