મહિલા કોંગ્રેસ બેઠક ભાવનગર ખાતે

આજે તા.1/1/2016 ને શુક્રવાર ના રોજ બપોરે 1 કલાકે સિહોર રેસ્ટ હાઉસ ખાતે શોભનાબેન શાહ ની અદ્યક્ષતામા અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ સોનલબેન પટેલ ની હાજરી તથા ભાવનગર જીલ્લા મહિલા પ્રમુખ ગીતાબેન કોતર ના માગઁદશઁન હેઠળ યોજાઇ ગઇ

આ મિટીંગ મા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મા જીતેલા બહેનો નુ સમ્માન કરાયુ તેમજ જીલ્લા ના મહિલા કોંગ્રેસ મા સંગઠન માટે નવી નિમણુક કરવામા આવી

આ પ્રસંગે ભારતીબેન ભીગરાળીયા,મલ્લીકાબેન આચાયઁ,નિતાબેન રાઠોડ,દિવ્યાબેન મહેતા તેમજ મોટી સંખ્યામા મહિલા કાયઁકર બહેનોએ હાજરી આપી હતી