મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અધિકાર મોન રેલીનો આયોજન
Home / ફ્રન્ટલ વિભાગ / સેલ સમાચાર / મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અધિકાર મોન રેલીનો આયોજન
મહેસાણા ભલે ને મુખ્યમંત્રી -પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી આપે પણ આ બધા પોતાની દિકરીને સલામત ન રાખી શકે…….એસીડ થી મોતને ભેટેલ યુવતી ને ન્યાય અપાવવા અને અન્ય મહિલાને સુરક્ષીત કરવા ગુજરાત મહિલા કોંગ્રેસ મેદાનમા……..