મહિલા કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નેહરુજી ની ૧૨૫માં વર્ષની ઉજવણી
ભારતનાં આઝાદીનાં લડવૈયા,પ્રથમ વડાપ્રધાન અને બાળકો નાં વહાલા જવાહરલાલ નહેરૂજીની સ્મૃતિમાં જીલ્લા મહિલા કૉંગ્રેસ દ્વારા ચાચા નહેરૂજીને અતી પ્રિય બાળકો માટે ચિત્રકળાનૉ સેમીનાર યૉજાયેલ હતૉ.આ કાર્યક્રમમાં બાળકોએ સુંદર ચિત્રો દૉરેલ હતાં.મહિલા કૉંગ્રેસ એ ચાચા નહેરૂજીનાં નાના બાળકો પ્રત્યેનાં સ્નેહ વિષે સુંદર માહિતી આપેલી હતી.