મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો
આપવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનોએ આજરોજ રાજભવન, ગાંધીનગર ખાતે મહામહીમ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી મહેસાણામાં પીલીસ કસ્ટડીમાં થયેલ પાટીદાર યુવકના મૃત્યના સંદર્ભે સીબીઆઈની તપાસ કરાવવા બાબત આવેદનપત્ર આપ્યું હતું.