મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો
આદિવાસીઓનાં શિક્ષણ, આરોગ્ય ,સિંચાઈ, પીવાનું પાણી, જંગલ-જમીન અને પેસા એક્ટ જેવાં વિવિધ પડતર પ્રશ્નો પ્રત્યે ગુજરાતની ભાજપ સરકારનાં ઓરમાયા બેદરકારી ભર્યા ઉદાસીન વલણ તેમજ અન્યાયી અને ભેદભાવભરી નીતિનાં વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શ્રી “ભરતસિંહભાઈ સોલંકી” તથા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષનાં નેતા શ્રી “શંકરસિંહ વાઘેલા” (બાપુ) ની આગેવાનીમાં મહામહિમ “રાજયપાલ” ને “આવેદનપત્ર” આપવામાં આવ્યું
- Gujarat Congress hand over the memorandum to H.E. Govn. of Gujarat on Tribal issue