મનિષ તિવારીએ આજરોજ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન : 16-07-2021
ભારત સરકારના સૂચના અને પ્રસારણ વિભાગના પૂર્વ કેન્દ્રીય મંત્રી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, સાંસદશ્રી મનિષ તિવારીએ આજરોજ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પાછળના કેટલાક મહીનાઓમાં જે પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે અને જે હાલ દેશનો થયો છે તેની વાસ્તવિકતા લોકોની સમક્ષ રાખવા માટે કોંગ્રેસ પક્ષે નિર્ણય લીધો છે કે આજથી સાત વર્ષ પહેલા કેન્દ્રમાં એન.ડી.એ. ભાજપની સરકાર બની હતી અને જ્યારે પણ કોઈ સરકારની કામગીરીનું મુલ્યાંકન કરવાનું હોય તો મુલ્યાંકન પ (પાંચ) મુદ્દા પર કરવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો