ભારત સરકારની વન પર્યાવરણ મંત્રાલયના દસ્તાવેજી પુરાવા આધારે જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા ડૉ.મનીષ દોશી : 11-04-2019

સોરઠની વીર ધરતી, ગરવા ગીરનાર, ધર્મભૂમિ પર દેશના પ્રધાનમંત્રી પક્ષના પ્રચારમાં ગીરનાર રોપવેની મંજુરી અંગેના અર્ધસત્ય, જુઠ્ઠાણા ઉચ્ચારે તે કેટલે અંશે વ્યાજબી? ગીરનાર રોપવે માટે વન પર્યાવરણ ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૪ ની દરખાસ્તને મજુરી અને કોંગ્રેસ પક્ષની સરકારમાં વન પર્યાવરણ મંત્રાલય દ્વારા ૭ ફેબ્રુઆરી, ૨૦૧૧ ગીરનાર રોપવેને છ શરતોને આધીન મંજુરી આપવામાં આવી હતી. ત્યારે પ્રધાનમંત્રીશ્રી દરેક જનસભામાં જે રીતે અર્ધસત્ય-જુઠ્ઠાણા ઉચ્ચારે તે કેટલે અંશે વ્યાજબી? તેમ છતાં તેવો વેધક સવાલ સાથે ભારત સરકારની વન પર્યાવરણ મંત્રાલયના દસ્તાવેજી પુરાવા આધારે જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Welcome to Forests Clearances

Girnar Ropeway Project Gets in-Principle Approvalsubject to Six Conditions

Document