ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, ભાજપ સરકારના પૂર્વ મંત્રીશ્રી બિમલભાઈ શાહ : 21-01-2019

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, ભાજપ સરકારના પૂર્વ મંત્રીશ્રી બિમલભાઈ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી અનીલ પટેલ, નિવૃત સનદી અધિકારી, જગતસિંહ વસાવા, સુરત જીલ્લા પંચાયતના નેતાશ્રી દર્શન નાયક સહીત બે હજાર જેટલા કાર્યકર્તાઓ-આગેવાનો અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચીશ્રી અહેમદભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના ગુજરાત સંગઠનના પ્રભારીશ્રી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note