ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે : 31-03-2022

  • ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે
  • ગાંધી-સરદારના ગુજરાતમાં મહિલાઓ સાથેના આ પ્રકારના અસભ્ય વર્તન, લોકતંત્રને ખતમ કરવાના પ્રયત્નને સાંખી લેવામાં નહીં આવે.
  • બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

વિપક્ષના અવાજને દબાવવા પોલીસ દ્વારા ભાજપ સરકારની દમનગીરી પર આકરા પ્રહાર કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે. વિપક્ષનો ધર્મ જનતાનો અવાજ સરકાર સામે ઉઠાવવાનો છે ત્યારે કોંગ્રેસ પક્ષ મોંઘવારીમાં પીસાઈ રહેલી જનતાના અવાજને બુલંદ કરવા સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note