ભાજપ સરકાર ચુંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત : 07-06-2022
- તલાટીની ફીક્સ પગારની ૩૪૦૦ જગ્યા માટે ૧૭ લાખ અરજી એ ભાજપના રોજગાર આપવાના દાવાનો ફુગ્ગો ફોડી નાખ્યો : પરીક્ષા ફી પેટે ૧૯ કરોડ રૂપિયા જેટલી અધધ રકમ વસુલાઈ – ડૉ. મનિષ દોશી
- મોંઘુ શિક્ષણની ભેટ આપનાર ભાજપની ભ્રષ્ટ સરકારમાં ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે.
ભાજપ સરકાર ચુંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત કરીને દર પાંચ વર્ષે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો