ભાજપ સરકાર કુપોષણ, બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, રસીકરણ, હોસ્પિટલમાં પ્રસુતા અંગે અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ : 27-06-2019

  • ૨૪ વર્ષથી શાસન કરી રહેલ ભાજપ સરકાર કુપોષણ, બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, રસીકરણ, હોસ્પિટલમાં પ્રસુતા અંગે અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ
  • ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે, ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ : ડૉ.મનીષ દોશી
  • નીતિ આયોગના આરોગ્ય સેવાની વિવિધ રાજ્યોની સ્થિતિ અંગેના અહેવાલથી ગુજરાતમાં આરોગ્ય સુવિધાનો વસ્તાવિક ચિતાર ખુલ્લો પડી ગયો : ડૉ.મનીષ દોશી

નીતિ આયોગના આરોગ્ય સેવાની વિવિધ રાજ્યોની સ્થિતિ અંગેના અહેવાલથી ગુજરાતમાં આરોગ્ય સુવિધાનો વસ્તાવિક ચિતાર ખુલ્લો પડી ગયો છે. ૨૪ વર્ષથી શાસન કરી રહેલ ભાજપ સરકાર કુપોષણ, બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, રસીકરણ, હોસ્પિટલમાં પ્રસુતા અંગે અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ નીવડી છે. ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે. ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note