ભાજપ સરકાર કરી રહી છે એશ…. જનતા શોધી રહી છે એ.ટી.એમ. માં કેશ… : 17-04-2018
- બેન્કમાં અપૂરતું બેલેન્સ, મીનીમમ બેલેન્સ, સર્વિસ ચાર્જ સહિત અનેક સેવાઓના નામે ગ્રાહકો પાસેથી નાણાંની આડેધડ વસૂલાત-દંડ કરતી બેન્કો.
- ગ્રાહકોને જમા કરાવેલા નાણાં જરૂરિયાત સમયે ઉપાડતી વખતે સર્વિસ આપવામાં નિષ્ફળ બેન્કોએ પણ ગ્રાહકોને નાણાં ચૂકવવા જોઈએ. – કોંગ્રેસ
- સામાજિક પ્રસંગ, લગ્ન પ્રસંગો અને ખેડૂતોને ખેતીની વિવિધ જરૂરિયાત માટે નાણાં ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળતા અંગે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર જવાબ આપે. – કોંગ્રેસ
- ભાજપ સરકાર કરી રહી છે એશ…. જનતા શોધી રહી છે એ.ટી.એમ. માં કેશ…
સામાજીક પ્રસંગો, લગ્ન પ્રસંગો અને ખેડૂતોને ખેતીની વિવિધ જરૂરિયાતો માટે પોતાના જ નાણાં બેન્કમાંથી ન મળતા હોવાથી પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે અને બીજી બાજુ બેન્કોમાંથી યોગ્ય જવાબ ખાતેદારોને મળતો નથી. એ.ટી.એમ. માં નાણાં નથી તેવા પાટીયા લાગે છે ત્યારે કેન્દ્રની મોદી સરકારે પ્રજાને પોતાના નાણાં ઉપાડવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો