ભાજપ સરકારે યુવાનોને રોજગાર તો ન આપ્યો પરંતુ ‘અમૃત પેઢી’નું નવું નામ યુવાનોને આપ્યું છે. : 02-02-2023

  • ભાજપ સરકારની સાત લાખ સુધીની આવક કરમુક્ત કરવાની જાહેરાત એ માત્ર આંકડાઓની માયાજાળ છે.
  • ભાજપ સરકારે દેશનું દેવું ૧૫૫ લાખ કરોડની વિક્રમજનક સપાટીએ પહોંચાડ્યું.
  • ગુજરાત પૂછવા માંગે છે કે ગુજરાતમાં ૫૦ લાખ બેરોજગારોને રોજગાર ક્યારે મળશે? ગુજરાતમાં પેપરો ફૂટતા ક્યારે અટકશે?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB Press 02022023