ભાજપ સરકારની દિશા વિહીન શિક્ષણ નીતિના લીધે જ રાજ્યમાં બેફામ-બેરોકટોક ટ્યુશન પ્રથાને વેગ મળી રહ્યો છે : 26-11-2018

  • એક તરફ સરકાર ટ્યુશન પ્રથા પર પ્રતિબંધની વાતો કરે અને બીજી બાજુ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને તેમના વિભાગમાં નવેસરથી ટ્યુશન ક્લાસીસની નોંધણી માટે વાતો કરી રહ્યા છે
  • ભાજપ સરકારની દિશા વિહીન શિક્ષણ નીતિના લીધે જ રાજ્યમાં બેફામ-બેરોકટોક ટ્યુશન પ્રથાને વેગ મળી રહ્યો છે
  • ફી માં બેફામ વધારો કરીને અને કરાવીને શિક્ષણને ધંધો અને વેપારનું સાધન બનાવી દેવાયું છે, રાજ્ય સરકાર પોતે પણ શિક્ષણમાં ધંધો કરે છે
  • દર વર્ષે ૫૦ લાખ વાલીઓ પર પડે છે બાળકોને ભણાવવાનો ભયંકર આર્થિક બોજો

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note