ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી : 05-08-2022
- ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલ જી.એસ.ટી.ના લીધે નાના વેપાર ધંધા ખત્મ થયા છે.
- સંસદ થી સડક સુધી અને ગુજરાતમાં ૩૩ જીલ્લા અને આઠ મહાનગરમાં યોજાયેલ આક્રમક ધરણા – પ્રદર્શન, ગુજરાતમાં અનેક જગ્યાએ કાર્યકર્તાઓ – આગેવાનો – ધારાસભ્યોની મોટા પાયે અટકાયત, પોલીસ સાથે પણ થયું ઘર્ષણ.
ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલ જી.એસ.ટી.ના લીધે નાના વેપાર ધંધા ખત્મ થયા છે ત્યારે, સંસદ થી સડક સુધી અને ગુજરાતમાં ૩૩ જીલ્લા અને આઠ મહાનગરમાં યોજાયેલ આક્રમક ધરણા – પ્રદર્શન
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો