ભાજપ સરકારના ત્રણ વર્ષના લેખાજોખા સંદર્ભે અર્થતંત્ર : 20 -05-2017

૨૬ મે, ૨૦૧૭ ના રોજ ભાજપ સરકાર પોતાના શાસનના ત્રણ વર્ષ પુરા કરી રહી છે અને ભાજપ સરકારના ચૂંટણી પહેલાના વાયદા દાવાઓ સામે સાચી હકીકતોથી પ્રજાને વાકેફ કરવા અને ખાસ કરી ભાજપ સરકાર આર્થિક ક્ષેત્રે નિષ્ફળતાઓને ખુલ્લી પાડતા પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી જયરામ રમેશે આજ રોજ પત્રકાર પરિષદને સંબોધનમાં ભાજપ સરકારના ત્રણ વર્ષના લેખાજોખા રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘કિસને કિયા કામ અને કિસને જતાયા નામ’ સંદર્ભે માત્ર અર્થવ્યવસ્થા ઉપર વાત કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note