ભાજપ શાસનમાં CBSE ની ધો-૧૦ અને ધો-૧૨ ના સામાન્ય વર્ગની પરીક્ષા ફીમાં બમણો ફી વધારો ઝીંકાયો. : 13-08-2019
- ભાજપ શાસનમાં CBSE ની ધો-૧૦ અને ધો-૧૨ ના સામાન્ય વર્ગની પરીક્ષા ફીમાં બમણો ફી વધારો ઝીંકાયો.
- ભાજપ શાસનમાં CBSE ની ધો-૧૦ અને ધો-૧૨ ના દલિત, આદીવાસી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફીમાં અઢીસો ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો : શિક્ષણનો અધિકાર છીનવાઈ જાય તેવું કેન્દ્ર સરકારનું પગલુ.
- ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના ૫૮ લાખ વિદ્યાર્થીઓ પર કેન્દ્ર સરકાર દ્વારા ઝીંકાયેલ પરીક્ષા ફી વધારો પરત ખેંચવા માંગ : ડૉ. મનિષ દોશી, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો